SSB Recruitment 2026: સશસ્ત્ર સીમા દળમાં 1194 જગ્યાઓ પર ભરતી, જાણો લાયકાત અને પગાર
જો તમારું સપનું વર્દીમાં દેશની સેવા કરવાનું છે, તો આ તમારા માટે સારો મોકો છે. સશસ્ત્ર સીમા દળ (SSB) એ હાલમાં જ મોટી ભરતી જાહેર કરી છે. સશસ્ત્ર સીમા દળની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ, આ ભરતી અંતર્ગત કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન, ડ્રાઈવર, હેડ કોન્સ્ટેબલ, સ્ટાફ નર્સ અને અન્ય પદોની કુલ 1194 ખાલી જગ્યાઓ ભરવાની છે. સારા સમાચાર … Read more