BMCRI Recruitment 2026: બનાસ મેડિકલ કોલેજ પાલનપુર દ્વારા 335 જગ્યાઓ પર ભરતી

BMCRI Recruitment 2026

BMCRI Recruitment 2026: મિત્રો તમે ગુજરાતમાં નોકરીની શોધમાં છો? જો હા, બનાસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 335 જેટલી ખાલી જગ્યાઓ પર લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. બનાસ મેડિકલ કોલેજ, પાલનપુર એ ઉત્તર ગુજરાતની એક પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થા છે. આ સંસ્થા ગલ્ભભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને ગુજરાત … Read more