SMC Planning Assistant Recruitment 2026 | સુરત મહાનગરપાલિકા 88 જગ્યાઓ માટે ભરતી
શું તમે સુરત જેવા વિકસતા શહેરમાં આયોજન સહાયક તરીકે જોડાઈને તેના ભાવિ વિકાસમાં સહભાગી થવા માંગો છો? SMC Planning Assistant Recruitment 2026 અંતર્ગત કુલ 88 જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ લેખ તમારે અંત સુધી વાંચવો જોઈએ કારણ કે આની અંદર અમે જરૂરી તારીખો, પોસ્ટ, ખાલી જગ્યા, પગાર, લાયકાત, અરજી ફી, પસંદગી … Read more